જ્યારે વાયુનું તાપમાન $30^o C$ થી વધારીને $90^o C$ કરવામાં આવે છે,ત્યારે અણુઓના $r.m.s.$ વેગમાં થતો ટકાવારી વધારો કેટલો હશે ($\%$ માં)?

  • A
    $30$
  • B
    $60$
  • C
    $15$
  • D
    $10$

Explore More

Similar Questions

જે તાપમાને હાઇડ્રોજન અણુઓનો r.m.s. વેગ $47^{\circ}C$ તાપમાને રહેલા ઓક્સિજન અણુના વેગ કરતા $4.5$ ગણો હોય તે તાપમાન શોધો (હાઇડ્રોજન અને ઓક્સિજનના આણ્વીય દળ અનુક્રમે $2$ અને $32$ છે). ($^{\circ}C$ માં)

અણુઓની સરેરાશ ઝડપ $\bar{v}$ અને $r.m.s.$ ઝડપ $v_{rms}$ વચ્ચેનો સંબંધ શું છે?

એક પાત્રને સ્થિર ડાયાથર્મિક વિભાજક દ્વારા બે સમાન ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. ડાબા $(L)$ અને જમણા $(R)$ ભાગમાં બે અલગ-અલગ આદર્શ વાયુઓ ભરવામાં આવ્યા છે. $L$ ભાગમાં રહેલા અણુઓની rms ઝડપ એ $R$ ભાગમાં રહેલા અણુઓની સરેરાશ ઝડપ જેટલી છે. તો $L$ ભાગમાં રહેલા અણુના દળ અને $R$ ભાગમાં રહેલા અણુના દળનો ગુણોત્તર કેટલો થાય?

જે તાપમાને હાઇડ્રોજન વાયુના અણુઓની rms ઝડપ $27^{\circ} C$ તાપમાનની તેની પ્રારંભિક કિંમત કરતા બમણી થશે, તે તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

આદર્શ વાયુ તરીકે વર્તતા ઓક્સિજનના નમૂનાને ધ્યાનમાં લો. $300 \, K$ તાપમાને,વાયુના અણુઓના રૂટ મીન સ્ક્વેર (rms) વેગ અને સરેરાશ વેગનો ગુણોત્તર કેટલો હશે? (ઓક્સિજનનું આણ્વીય દળ $32 \, g/mol$ છે,$R = 8.3 \, J \, K^{-1} \, mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo