નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

  • A
    એકી કક્ષાનો દરેક વિસંમિત શ્રેણિક અસામાન્ય (non-singular) છે
  • B
    જો ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક શૂન્યતર હોય,તો તે અસામાન્ય (non-singular) છે
  • C
    સંમિત શ્રેણિકનો સહ-અવયજ શ્રેણિક (adjoint) સંમિત હોય છે
  • D
    વિકર્ણ શ્રેણિકનો સહ-અવયજ શ્રેણિક (adjoint) વિકર્ણ હોય છે

Explore More

Similar Questions

જો શ્રેણિક $A = \begin{bmatrix} 1 & -1 \\ 1 & 1 \end{bmatrix}$ હોય,તો:

જો $A+B=\left[\begin{array}{cr}1 & \tan \frac{\theta}{2} \\ -\tan \frac{\theta}{2} & 1\end{array}\right]$ જ્યાં $A$ સંમિત શ્રેણિક છે અને $B$ વિસંમિત શ્રેણિક છે,તો $\theta=\frac{\pi}{6}$ આગળ શ્રેણિક $\left(A^{-1} B+A B^{-1}\right)$ શું થશે?

ધારો કે $A$ અને $B$ એ $3 \times 3$ વાસ્તવિક શ્રેણિકો છે,જ્યાં $A$ સંમિત શ્રેણિક છે અને $B$ વિસંમિત શ્રેણિક છે. તો સુરેખ સમીકરણોની સંહતિ $(A^2 B^2 - B^2 A^2) X = 0$,જ્યાં $X$ એ અજ્ઞાત ચલનો $3 \times 1$ સ્તંભ શ્રેણિક છે અને $0$ એ $3 \times 1$ શૂન્ય શ્રેણિક છે,તેના માટે:

જો શ્રેણિક $D_1 = \operatorname{diag}(a, b, c)$,શ્રેણિક $D_2 = \operatorname{diag}(3, 3, 3)$ અને $A$ એ $3$ જી કક્ષાનો વિસંમિત શ્રેણિક હોય,તો $\operatorname{Tr}(D_1 D_2 A + D_1 D_2 + D_1 A + D_2 A) - \operatorname{Tr}(D_1 + D_2) =$

જો $\left| \begin{array}{ccc} a & a^2 & 1 + a^3 \\ b & b^2 & 1 + b^3 \\ c & c^2 & 1 + c^3 \end{array} \right| = 0$ અને સદિશો $\vec{a} = (1, a, a^2)$,$\vec{b} = (1, b, b^2)$,અને $\vec{c} = (1, c, c^2)$ અસમતલીય હોય,તો $abc$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo