નીચેનામાંથી કયું પરવલય (parabola) દર્શાવે છે?

  • A
    $x=4 \cos t, y=4 \sin t$
  • B
    $x^2-2=-2 \cos t, y=\cos^2\left(\frac{t}{2}\right)$
  • C
    $\sqrt{x}=\tan t, \sqrt{y}=\sec t$
  • D
    $x=\sqrt{1-\sin t}, y=\sin\left(\frac{t}{2}\right)+\cos\left(\frac{t}{2}\right)$

Explore More

Similar Questions

પરવલય $y^2 = 4ax$ ના નાભિલંબના એક અંત્યબિંદુએ દોરેલા સ્પર્શક અને અભિલંબ દ્વારા પરવલયની અક્ષ સાથે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

Difficult
View Solution

વક્રો $x^2=4y$ અને $y^2=4x$ ના છેદબિંદુ (ઉગમબિંદુ સિવાયના) પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો લઘુકોણ શોધો.

પરવલય $y = x^2$ પર આવેલા બિંદુઓ $(x_i, y_i); i = 1, 2, 3$ આગળ સ્પર્શકો દોરવામાં આવે છે જે $\Delta$ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ બનાવે છે. જો $x_1, x_2, x_3$ એ વધતી સમાંતર શ્રેણીમાં હોય,જ્યાં $x_1 = -1$ અને $y_3 = 9$ હોય,તો $\Delta$ ............. $sq. \, units$ છે.

$x^2 = 4y$ પરવલયની જીવાની લંબાઈ શોધો જેનું સમીકરણ $x - \sqrt{2}y + 4\sqrt{2} = 0$ છે.

જો પરવલય $y^2 = 4ax$ પરના બે બિંદુઓ $P$ અને $Q$ ના તેની નાભિથી અંતર અનુક્રમે $4$ અને $9$ હોય,તો $P$ અને $Q$ આગળના સ્પર્શકોના છેદબિંદુનું નાભિથી અંતર કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo