નીચેનામાંથી કયો ગણ ખાલી ગણ છે?

  • A
    $A = \{x : x \in N \text{ અને } x \leq 1\}$
  • B
    $B = \{x : 3x + 1 = 0, x \in N\}$
  • C
    $C = \{x : x \text{ એ પૂર્ણાંક છે અને } -1 < x < 1\}$
  • D
    $D = F \text{ થી શરૂ થતા વર્ષના મહિનાઓનો ગણ}$

Explore More

Similar Questions

$70$ લોકોના સમૂહમાં,$37$ લોકો કોફી પસંદ કરે છે,$52$ લોકો ચા પસંદ કરે છે અને દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક પીણું પસંદ કરે છે. કેટલા લોકો કોફી અને ચા બંને પસંદ કરે છે?

Difficult
View Solution

જો $A = \{ 1, 2, 3, 4, 5 \}$ હોય,તો $A$ ના ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી થાય?

ધારો કે $A_1, A_2, A_3, \dots, A_{30}$ એ $30$ ગણ છે, જેમાં દરેકના $5$ ઘટકો છે અને $B_1, B_2, \dots, B_n$ એ $n$ ગણ છે, જેમાં દરેકના $3$ ઘટકો છે. ધારો કે $\bigcup_{i=1}^{30} A_i = \bigcup_{j=1}^n B_j = S$ અને $S$ નો દરેક ઘટક બરાબર $10$ ગણ $A_i$ માં અને બરાબર $9$ ગણ $B_j$ માં આવેલો છે. તો $n$ ની કિંમત શોધો:

Difficult
View Solution

જો $x$ વાસ્તવિક હોય,તો પદાવલિ $\frac{x^2 + 14x + 9}{x^2 + 2x + 3}$ ની કિંમત કોની વચ્ચે આવે છે?

Difficult
View Solution

વિધેય $f(x) = \sqrt{2 - 2x - x^2}$ નો પ્રદેશ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo