નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

  • A
    જો ત્રણ બળોનું પરિણામી શૂન્ય હોય,તો સદિશો સમાન મૂલ્યના હોવા જોઈએ.
  • B
    જો ચાર શૂન્યતર બળોનું પરિણામી શૂન્ય હોય,તો સદિશો સમતલીય હોવા જોઈએ.
  • C
    જો ત્રણ શૂન્યતર સદિશોનું પરિણામી શૂન્ય હોય,તો સદિશો સમતલીય હોવા જોઈએ.
  • D
    આ બધા જ.

Explore More

Similar Questions

આપેલ છે કે $\vec{P} + \vec{Q} = \vec{P} - \vec{Q}$. આ કઈ શરત હેઠળ સાચું છે?

નીચેના દરેક વિધાનને ધ્યાનથી વાંચો અને કારણ સાથે જણાવો કે તે સાચું છે કે ખોટું:
$(a)$ સદિશનું માન હંમેશા અદિશ હોય છે.
$(b)$ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય છે.
$(c)$ કણ દ્વારા કાપેલું કુલ પથલંબાઈ હંમેશા તેના સ્થાનાંતર સદિશના માન જેટલું હોય છે.
$(d)$ કણની સરેરાશ ઝડપ (કુલ પથલંબાઈ ભાગ્યા તે પથ કાપવા માટે લીધેલ સમય) એ સમાન સમયગાળા દરમિયાન કણના સરેરાશ વેગના માન કરતા વધારે અથવા તેના જેટલી હોય છે.
$(e)$ એક સમતલમાં ન હોય તેવા ત્રણ સદિશોનો સરવાળો ક્યારેય શૂન્ય સદિશ ન હોઈ શકે.

હાઇડ્રોજન પરમાણુમાં $n = 2$ ને અનુરૂપ સ્થાયી અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હોય છે?

બિંદુઓ $A, B, C$ અને $D$ ના સ્થાન સદિશો $A = 3\hat{i} + 4\hat{j} + 5\hat{k}$,$B = 4\hat{i} + 5\hat{j} + 6\hat{k}$,$C = 7\hat{i} + 9\hat{j} + 3\hat{k}$ અને $D = 4\hat{i} + 6\hat{j}$ છે. તો સ્થાનાંતર સદિશો $\overrightarrow{AB}$ અને $\overrightarrow{CD}$ કેવા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo