નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $\Delta E$ હંમેશા $\Delta H$ કરતા વધારે હોય છે
  • B
    $\Delta E$ હંમેશા $\Delta H$ કરતા ઓછું હોય છે
  • C
    $\Delta E$ એ $\Delta H$ કરતા ઓછું,વધારે અથવા સમાન હોઈ શકે છે
  • D
    $\Delta E$ હંમેશા $\Delta H$ ના પ્રમાણમાં હોય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ગુણધર્મ તીવ્ર (intensive) ગુણધર્મ નથી?

જો $\Delta H$ એ એન્થાલ્પીમાં થતો ફેરફાર હોય,$\Delta U$ એ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર હોય,$N_P$ એ નિપજોના મોલની સંખ્યા હોય અને $N_r$ એ પ્રક્રિયકોના મોલની સંખ્યા હોય,તો વાયુરૂપ પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે?

$1 \ mol$ આદર્શવાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ થતા થતું કાર્ય ............ થશે.

$300 \ K$ તાપમાને $100 \ kPa$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $2 \ mol$ આદર્શ વાયુનું $1 \ m^3$ થી $10 \ dm^3$ કદ સુધી સંકોચન કરવામાં આવે ત્યારે થતું કાર્ય ગણો.

જ્યારે મિથેનનું દહન અનુક્રમે સિસ્ટમ $A$ અને $B$ માં થાય ત્યારે શું થાય છે?
સિસ્ટમ $A$ સિસ્ટમ $B$
તાપમાનમાં વધારો તાપમાન સમાન રહે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo