આકૃતિમાં દર્શાવેલ આલેખોમાંથી કયો આલેખ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઝડપ $(v)$ ને મુખ્ય ક્વોન્ટમ આંક $(n)$ ના વિધેય તરીકે દર્શાવે છે?

  • A
    $A$
  • B
    $B$
  • C
    $C$
  • D
    $D$

Explore More

Similar Questions

બોહર મોડેલ મુજબ,હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર

જો $\lambda_{1}$ અને $\lambda_{2}$ એ હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ અને બીજી બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે ડી-બ્રોગ્લી તરંગલંબાઇ હોય,તો ગુણોત્તર $\left(\frac{\lambda_{1}}{\lambda_{2}}\right)$ કેટલો થાય?

એક પરમાણુમાં,બે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ $R$ અને $4R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં ફરે છે. તેમને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

જ્યારે ઇલેક્ટ્રોન મુખ્ય ક્વોન્ટમ નંબર $n=2$ ના સ્તરથી $n=1$ ના સ્તર પર સંક્રમણ કરે છે ત્યારે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ કેટલી હશે? (હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જા $13.6 \ eV$ અને $h \simeq 4 \times 10^{-15} \ eV \cdot s$ લો)

ડ્યુટેરોન $(_{1}H^{2})$ ના વર્ણપટમાંની રેખાઓની તરંગલંબાઈ,હાઇડ્રોજન $(_{1}H^{1})$ પરમાણુના વર્ણપટમાંની રેખાઓની તરંગલંબાઈ કરતાં સહેજ જુદી પડે છે,કારણ કે ...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo