નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

  • A
    રેખાઓ $2x + 3y + 19 = 0$ અને $9x + 6y - 17 = 0$ યામ અક્ષોને એકવર્તુળીય બિંદુઓમાં છેદે છે.
  • B
    $A(1, 2)$,$B(4, 6)$,અને $C(-2, -1)$ બિંદુઓ દ્વારા બનતા ત્રિકોણનું પરિકેન્દ્ર,લંબકેન્દ્ર,અંતઃકેન્દ્ર અને મધ્યકેન્દ્ર સમરેખ છે.
  • C
    ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓ $(1, 2)$,$(3, 1)$,અને $(5, 5)$ છે. ત્રિકોણનું લંબકેન્દ્ર $(3, 1)$ છે.
  • D
    ઉગમબિંદુમાંથી પસાર થતી અને $xy - 3y^2 + y - 2x + 10 = 0$ રેખાયુગ્મને લંબ રેખાયુગ્મનું સમીકરણ $3y^2 + xy = 0$ છે.

Explore More

Similar Questions

જો ત્રિકોણના શિરોબિંદુઓ $(0, 4)$,$(4, 1)$ અને $(7, 5)$ હોય,તો તેની પરિમિતિ શોધો.

$A(3,4)$ માંથી પસાર થતી અને $1$ ઢાળ ધરાવતી રેખા $L_1$,$C$ માંથી પસાર થતી બીજી રેખા $L_2$ ને $B$ માં એવી રીતે છેદે છે કે જેથી $AB = AC$ થાય. જો રેખા $BC$ નું સમીકરણ $2x - y + 4 = 0$ હોય,તો $AC$ નું સમીકરણ શોધો.

એક ચોરસ ની બાજુની લંબાઈ $a$ છે અને એક શિરોબિંદુ ઉગમબિંદુ પર છે અને એક બાજુ $x$-અક્ષ પર છે. ઉગમબિંદુમાંથી પસાર થતી બાજુ $x$-અક્ષની ધન દિશા સાથે $\alpha\ (0 < \alpha < \pi/4)$ ખૂણો બનાવે છે. ઉગમબિંદુમાંથી પસાર ન થતા તેના વિકર્ણનું સમીકરણ શોધો.

Difficult
View Solution

$y-x=0$,$x+y=0$ અને $x-k=0$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

Difficult
View Solution

ત્રિકોણ $ABC$ માં,જો $BC=5, CA=6, AB=7$ હોય,તો $B$ માંથી $AC$ પર દોરેલા મધ્યગાની લંબાઈ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo