શેષ પ્રમેયની મદદથી,જ્યારે બહુપદી $p(x) = x^{3} + x^{2} - 26x + 24$ ને ભાજક $x + 6$ વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ શોધો.

  • A
    $12$
  • B
    $8$
  • C
    $0$
  • D
    $3$

Explore More

Similar Questions

જો $a+b+c=0$ હોય,તો $a^{3}+b^{3}+c^{3}$ ની કિંમત કેટલી થાય?

ચકાસો કે $p(x)$ એ $g(x)$ નો અવયવી છે કે નહીં:
$p(x) = 2x^3 - 11x^2 - 4x + 5, \quad g(x) = 2x + 1$

નીચેનાનું વિસ્તરણ કરો:
$\left(\frac{1}{x}+\frac{y}{3}\right)^{3}$

નીચેનાને અચળ,સુરેખ,દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી તરીકે વર્ગીકૃત કરો:
$4-5 y^{2}$

જો બહુપદી $p(x)$ માટે $p(3) = 0$ હોય,તો $p(x)$ નો એક અવયવ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo