ઝેનર બ્રેકડાઉન ક્યારે થાય છે?

  • A
    ડોપ્ડ અશુદ્ધિ ઓછી હોય
  • B
    ડોપ્ડ અશુદ્ધિ વધારે હોય
  • C
    $N$-ભાગમાં અશુદ્ધિ ઓછી હોય
  • D
    $p$-પ્રકારમાં અશુદ્ધિ ઓછી હોય

Explore More

Similar Questions

તંતુમય ઘટકો (Filiform apparatus) એ ....... ના લાક્ષણિક ગુણધર્મો છે.

જો બે રેખાઓની દિક્કોસાઇન $l+m+n=0$ અને $l^2-5m^2+n^2=0$ દ્વારા આપવામાં આવેલ હોય,તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો થાય?

ચંદ્ર પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ કરતાં $\left(\frac{1}{6}\right)$ ગણો છે. જો પૃથ્વીની ઘનતા $\rho_{e}$ અને ચંદ્રની ઘનતા $\rho_{m}$ નો ગુણોત્તર $\frac{5}{3}$ હોય,તો પૃથ્વીની ત્રિજ્યા $R_{e}$ ના સંદર્ભમાં ચંદ્રની ત્રિજ્યા $R_{m}$ કેટલી થાય?

જો $\left|\begin{array}{cc}1-i & i \\ 1+2 i & -i\end{array}\right|=x+i y$ હોય,તો $x$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયો આયન જલીય દ્રાવણમાં અસ્તિત્વ ધરાવતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo