યામાક્ષ પદ્ધતિના ઊગમબિંદુ પર રહેલા સ્થિર કણ પર ચાર બળો લાગે છે: $\overrightarrow{F_1} = 3\hat{i} - \hat{j} + 9\hat{k}$,$\overrightarrow{F_2} = 2\hat{i} - 2\hat{j} + 16\hat{k}$,$\overrightarrow{F_3} = 9\hat{i} + \hat{j} + 18\hat{k}$ અને $\overrightarrow{F_4} = \hat{i} + 2\hat{j} - 18\hat{k}$. આ બળોની અસર હેઠળ કણ કયા સમતલમાં ગતિ કરશે?

  • A
    $xy$-સમતલ
  • B
    $yz$-સમતલ
  • C
    $xz$-સમતલ
  • D
    તે ગતિ કરશે નહીં

Explore More

Similar Questions

સદિશોની બાદબાકી સમજાવો.

$2 \hat{i} + 4 \hat{j}$ સ્થાન સદિશ ધરાવતા બિંદુથી $5 \hat{i} + 1 \hat{j}$ સ્થાન સદિશ ધરાવતા બીજા બિંદુ સુધી કણનું સ્થાનાંતર ........ એકમ છે.

જો $P + Q = R$ અને $|P| = |Q| = \sqrt{3}$ તથા $|R| = 3$ હોય,તો $P$ અને $Q$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

એક કાર $20 \, m/s$ ની ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરે છે. તે વળાંક લઈને સમાન ઝડપથી પશ્ચિમ દિશામાં ગતિ કરે છે,તો વેગમાં થતો ફેરફાર કેટલો હશે?

જો $\vec{P}+\vec{Q}=\vec{0}$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન ચોક્કસપણે સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo