સદિશોની બાદબાકી સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સદિશોની બાદબાકીને સદિશોના સરવાળાના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરી શકાય છે.
આપણે બે સદિશો $\overrightarrow{A}$ અને $\overrightarrow{B}$ ના તફાવતને બે સદિશો $\overrightarrow{A}$ અને $-\overrightarrow{B}$ ના સરવાળા તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ.
$\overrightarrow{A} - \overrightarrow{B} = \overrightarrow{A} + (-\overrightarrow{B})$
આમ,સદિશોની બાદબાકી એટલે એક સદિશમાં બીજા સદિશનો વિરોધી સદિશ ઉમેરવો.
આકૃતિ $(a)$ માં,$\vec{A}$,$\vec{B}$ અને $-\vec{B}$ દર્શાવેલ છે.
આકૃતિ $(b)$ માં,$-\vec{B}$ ને $\vec{A}$ માં ઉમેરવામાં આવે છે.
સદિશ સરવાળાની ત્રિકોણની રીત મુજબ,
$\overrightarrow{R_{2}} = \overrightarrow{A} + (-\overrightarrow{B})$
$\therefore \overrightarrow{R_{2}} = \overrightarrow{A} - \overrightarrow{B}$
(સરખામણી માટે,$\overrightarrow{R_{1}} = \overrightarrow{A} + \overrightarrow{B}$ દર્શાવેલ છે).

Explore More

Similar Questions

સદિશો $\vec{A} = 4\hat{i} - 3\hat{j}$ અને $\vec{B} = 8\hat{i} + 8\hat{j}$ ના પરિણામી સદિશને સમાંતર એકમ સદિશ કયો છે?

જો બે એકમ સદિશોનો સરવાળો એક એકમ સદિશ હોય,તો તેમના તફાવત (બાદબાકી) સદિશનું મૂલ્ય શોધો.

Difficult
View Solution

જો $\vec{P}+\vec{Q}=\vec{P}-\vec{Q}$ હોય,તો

જો બે એકમ સદિશોનો સરવાળો પણ એક એકમ સદિશ હોય,તો તેમના તફાવતનું મૂલ્ય અને બે આપેલા એકમ સદિશો વચ્ચેનો ખૂણો ............... છે.

બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ કે જે એકબીજા સાથે $\theta$ ખૂણે નમેલા છે,તેમના પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા શોધવા માટેના સમીકરણો આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo