એક પ્રક્ષિપ્ત પદાર્થને $(a \hat{i} + b \hat{j}) \ m/s$ ના પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે,જ્યાં $\hat{i}$ અને $\hat{j}$ અનુક્રમે સમક્ષિતિજ અને શિરોલંબ દિશામાં એકમ સદિશો છે. જો પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ (Range) તેની મહત્તમ ઊંચાઈ કરતાં બમણી હોય,તો

  • A
    $b = 2a$
  • B
    $b = 4a$
  • C
    $b = a/2$
  • D
    $b = a$

Explore More

Similar Questions

બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમાન પ્રારંભિક વેગ સાથે સમક્ષિતિજ સાથે $15^{\circ}$ અને $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તેમની અવધિનો ગુણોત્તર $1 : x$ છે. $x$ નું મૂલ્ય કેટલું છે?

એક દડાને જમીન પરથી $15 \, m/s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવે છે જેથી તેની અવધિ (Range) અને મહત્તમ ઊંચાઈ સમાન હોય,તો $\tan \theta$ નું મૂલ્ય કેટલું થશે?

બે કણોને એક જ બિંદુથી સમાન ઝડપ $u$ સાથે એવી રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી તેમની અવધિ (range) $R$ સમાન હોય,પરંતુ મહત્તમ ઊંચાઈઓ $h_1$ અને $h_2$ અલગ-અલગ હોય. નીચેનામાંથી કયું સાચું છે?

ક્ષિતિજ સમાંતર ઉડતા વિમાનમાંથી એક બોમ્બ છોડવામાં આવે છે. બોમ્બનો ગતિપથ કેવો હશે?

એક દડાને $v_0$ ઝડપથી $\theta$ ના ઉત્સેધકોણ પર ફેંકવામાં આવે છે. તે જ બિંદુથી અને તે જ ક્ષણે,એક વ્યક્તિ દડાને પકડવા માટે $\frac{v_0}{2}$ ની અચળ ઝડપે દોડવાનું શરૂ કરે છે. શું વ્યક્તિ દડાને પકડી શકશે? જો હા,તો પ્રક્ષિપ્ત કોણ $\theta$ કેટલો હોવો જોઈએ?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo