એક પદાર્થ $A$ કંપવિસ્તાર સાથે રેખીય સરળ આવર્ત ગતિ કરે છે. મધ્યમાન સ્થાનથી કેટલા સ્થાનાંતરે પદાર્થની સ્થિતિઊર્જા તેની કુલ ઊર્જાના ચોથા ભાગની હશે?

  • A
    $\frac{A}{3}$
  • B
    $\frac{A}{2}$
  • C
    $\frac{3A}{4}$
  • D
    $\frac{A}{4}$

Explore More

Similar Questions

સરળ આવર્ત દોલકની સરેરાશ સ્થિતિએ સ્થિતિઊર્જા $2\,J$ છે. જો તેની સરેરાશ ગતિઊર્જા $(K.E.)$ $4\,J$ હોય,તો તેની કુલ ઊર્જા .... $J$ થશે.

$SHM$ માં કણની કુલ યાંત્રિક ઉર્જા કેટલી હોય છે?

જો $SHM$ (સરળ આવર્ત ગતિ) કરતા પદાર્થનો કંપવિસ્તાર બમણો કરવામાં આવે,તો તેની ઉર્જા કેટલી થશે?

સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે,મધ્યમાન સ્થાનથી $x$ સ્થાનાંતરે તેની સ્થિતિઊર્જા $E_x$ છે અને $y$ સ્થાનાંતરે $E_y$ છે. તો $(x+y)$ સ્થાનાંતરે સ્થિતિઊર્જા $E_0$ કેટલી હશે?

એક પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. $x$ સ્થાનાંતરે તેની સ્થિતિઊર્જા $E_1$ છે અને $y$ સ્થાનાંતરે તેની સ્થિતિઊર્જા $E_2$ છે. $(x+y)$ સ્થાનાંતરે સ્થિતિઊર્જા $E$ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo