એક રેખાનો ઢાળ $m$ અને $y$-અંતઃખંડ $4$ છે. ઉગમબિંદુ અને રેખા વચ્ચેનું અંતર કેટલું થાય?

  • A
    $\frac{4}{\sqrt{1 - m^2}}$
  • B
    $\frac{4}{\sqrt{m^2 - 1}}$
  • C
    $\frac{4}{\sqrt{m^2 + 1}}$
  • D
    $\frac{4m}{\sqrt{1 + m^2}}$

Explore More

Similar Questions

જો $(x_1, y_1)$ અને $(x_2, y_2)$ એ રેખા $x+y+3=0$ પરના બે બિંદુઓ હોય કે જેથી તે દરેક રેખા $x+2y+2=0$ થી $\sqrt{5}$ એકમ અંતરે હોય,તો $|x_1-x_2|$ નું મૂલ્ય શોધો:

રેખાઓ $3x + 4y = 9$ અને $6x + 8y = 15$ વચ્ચેનું અંતર કેટલું છે?

સુરેખા $12x + 5y = 7$ નું ઉગમબિંદુથી લંબ અંતર કેટલું થાય?

ત્રિકોણ $OBC$ ના શિરોબિંદુઓ અનુક્રમે $(0,0)$,$(-3,-1)$ અને $(-1,-3)$ છે. $BC$ ને સમાંતર રેખાનું સમીકરણ જે ઉગમબિંદુથી $\frac{1}{2}$ એકમ અંતરે છે અને $OB$ તથા $OC$ ને છેદે છે,તે શોધો:

જો રેખા $x-y+1=0$ એ રેખાઓ $2x+2y+3=0$ અને $3x+3y+2=0$ ને અનુક્રમે $A$ અને $B$ બિંદુઓમાં છેદે,તો $AB=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo