ઉપવલય $\frac{x^2}{25}+\frac{y^2}{16}=1$ પરના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક $X$-અક્ષને બિંદુ $A$ માં છેદે છે. જો $A^{\prime}$ એ રેખા $y=x$ ની સાપેક્ષે $A$ નું પ્રતિબિંબ હોય,તો $AA^{\prime}$ ને વ્યાસ તરીકે લેતું વર્તુળ કયા નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય છે?

  • A
    $(0, -4)$
  • B
    $(0, 4)$
  • C
    $(0, 0)$
  • D
    $(1, 1)$

Explore More

Similar Questions

રેખા $lx + my - n = 0$ એ ઉપવલય $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1$ ને સ્પર્શક હોય,જો

$2a$ અને $2b$ મુખ્ય અને ગૌણ અક્ષો ધરાવતા ઉપવલય પરના કોઈપણ બિંદુના નાભિ અંતરોનો સરવાળો કોના જેટલો થાય છે?

જો ઉપવલય $\frac{x^2}{9} + \frac{y^2}{b^2} = 1$ $(b < 3)$ ના નાભિથી તેના અનુરૂપ નિયામિકાનું લંબ અંતર $\frac{4}{\sqrt{5}}$ હોય,તો આ ઉપવલય પર $\left(\frac{3}{\sqrt{2}}, \frac{b}{\sqrt{2}}\right)$ બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ શોધો.

ઉપવલય $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1$ ની જીવાઓ ગૌણ અક્ષના ધન અંત્યબિંદુ $(0, b)$ માંથી દોરવામાં આવે છે. તેમના મધ્યબિંદુઓનો બિંદુપથ શેના પર આવેલો છે?

ઉપવલયનું નાભિકેન્દ્ર ઉગમબિંદુ પર છે. રેખા $x = 4$ એ નિયામિકા છે અને ઉત્કેન્દ્રતા $1/2$ છે. પ્રધાન અક્ષની લંબાઈ શોધો. ($/3$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo