એક ચલ સમતલ ઉગમબિંદુથી $6$ એકમ અંતરે છે. જો તે યામ અક્ષોને $A, B$ અને $C$ માં મળે છે, તો $\triangle ABC$ ના મધ્યકેન્દ્રના બિંદુપથનું સમીકરણ શું છે?

  • A
    $\frac{1}{x^2}+\frac{1}{y^2}+\frac{1}{z^2}=\frac{1}{4}$
  • B
    $x^2+y^2+z^2=4$
  • C
    $\frac{1}{x^2}+\frac{1}{y^2}+\frac{1}{z^2}=1$
  • D
    $\frac{1}{x^2}+\frac{1}{y^2}-\frac{1}{z^2}=\frac{1}{4}$

Explore More

Similar Questions

બિંદુ $(1, 2, 3)$ માંથી પસાર થતા અને સમતલ $2x + 3y - 4z = 0$ ને સમાંતર સમતલનું સમીકરણ શોધો.

$O$ એ ઉગમબિંદુ છે અને $A$ એ $(a, b, c)$ છે. રેખા $OA$ ની દિક્કોસાઇન અને $A$ માંથી પસાર થતા અને $OA$ ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.

Difficult
View Solution

બિંદુ $(1, 2, 3)$ માંથી પસાર થતા અને સમતલ $x + 2y + 5z = 0$ ને સમાંતર સમતલનું સમીકરણ શું છે?

એક સમતલ બિંદુ $(3, 5, 7)$ માંથી પસાર થાય છે. જો તેના અભિલંબના દિકગુણોત્તર એ સમતલ $x+3y+2z=9$ દ્વારા યામ અક્ષો પર બનાવેલા અંતઃખંડો જેટલા હોય,તો તે સમતલનું સમીકરણ શોધો.

જો $(2, -1, 3)$ એ ઉગમબિંદુ $(0, 0, 0)$ થી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ હોય,તો તે સમતલનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo