એક સીધી રેખા યામ અક્ષો પર સમાન ઋણ અંતઃખંડ બનાવે છે. જો ઉગમબિંદુથી રેખાનું લંબ અંતર $4 \text{ units}$ હોય, તો રેખાનું સમીકરણ છે:

  • A
    $x + y + 4 = 0$
  • B
    $x + y + 4\sqrt{2} = 0$
  • C
    $x - y + 4 = 0$
  • D
    $x - y + 4\sqrt{2} = 0$

Explore More

Similar Questions

જો બિંદુઓ $(2, 3)$,$(4, a)$ અને $(\alpha, \beta)$ થી રેખા $3x + 4y - 3 = 0$ પરના લંબ અંતર સમાન હોય અને $4\alpha - 3\beta + 1 = 0$ હોય,તો $a$,$\alpha$ અને $\beta$ ની તમામ શક્ય કિંમતોનો સરવાળો કેટલો થાય?

બિંદુઓ $(3, 4)$ અને $(-9, 6)$ એ રેખા $7x + 5y - 9 = 0$ ની કઈ બાજુએ આવેલા છે?

બિંદુ $(3, -5)$ નું રેખા $3x - 4y - 26 = 0$ થી અંતર શોધો.

બે બિંદુઓ $P(a, 2)$ અને $Q(1, b)$ એ રેખા $2x - 3y + 1 = 0$ ની સામસામેની બાજુએ આવેલા છે. જો $P$ એ રેખાઓ $4x + 3y + k = 0$ અને $3x + 4y + k = 0$ નું છેદબિંદુ હોય,તો $b$ નો વિસ્તાર શું છે?

સમાંતર રેખાઓ $y = 2x + 4$ અને $6x = 3y + 5$ વચ્ચેનું અંતર કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo