$f(x) = x^3 - 27x + 5$ એ વધતું વિધેય છે,જ્યારે

  • A
    $x < -3$
  • B
    $|x| > 3$
  • C
    $x \le -3$
  • D
    $|x| < 3$

Explore More

Similar Questions

વિધાન $-1:$ વિધેય $f(x) = x^2(e^x + e^{-x})$ એ તમામ $x > 0$ માટે વધતું વિધેય છે.
વિધાન $-2:$ વિધેયો $g(x) = x^2e^x$ અને $h(x) = x^2e^{-x}$ એ તમામ $x > 0$ માટે વધતા વિધેયો છે અને કોઈપણ અંતરાલ $(a, b)$ માં બે વધતા વિધેયોનો સરવાળો એ $(a, b)$ માં વધતું વિધેય છે.

$x$ ની કઈ કિંમતો માટે $f(x)=x^3+6x^2-36x+7$ વધતું વિધેય છે?

નીચેનામાંથી કયું વિધેય અંતરાલ $\left(0, \frac{\pi}{8}\right)$ માં ઘટતું વિધેય છે?

ધારો કે $\phi (x) = (f(x))^3 - 3(f(x))^2 + 4f(x) + 5x + 3 \sin x + 4 \cos x$ દરેક $x \in R$ માટે,તો -

$x > 0$ માટે વિધેય $f(x) = x^x$ કયા અંતરાલમાં ચુસ્ત વધતું વિધેય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo