$3 \ m$ લંબાઈના સળિયાનું એકમ લંબાઈદીઠ દળ તેના એક છેડાથી અંતર $x$ ના સમપ્રમાણમાં બદલાય છે. તો આ સળિયાનું તેના તે છેડાથી દ્રવ્યમાન-કેન્દ્ર ........ $m$ અંતરે હશે.

  • A
    $1.5$
  • B
    $2$
  • C
    $2.5$
  • D
    $3$

Explore More

Similar Questions

$1 \ kg, 2 \ kg$ અને $3 \ kg$ દળ ધરાવતા ત્રણ કણોને $1 \ m$ બાજુવાળા સમબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $A, B$ અને $C$ પર મૂકવામાં આવ્યા છે. શિરોબિંદુ $A$ (ઉગમબિંદુ પર સ્થિત) થી તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો.

દ્રવ્યમાન કેન્દ્ર (centre of mass) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

કોઈ પદાર્થ માટે,કદનું કેન્દ્ર (center of volume) $\frac{\int \vec{r} \, dV}{\int dV}$ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે,જ્યાં $dV$ એ પદાર્થનો નાનો કદનો ભાગ છે અને $\vec{r}$ એ ઉગમબિંદુથી તે નાના કદનો સ્થાન સદિશ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક સમાન ચોરસ પ્લેટ $abcd$ નું દળ $1 \, kg$ છે. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ $20 \, g$ ના બે બિંદુવત દળોને ખૂણા $b$ અને $c$ પર મૂકવામાં આવે,તો દ્રવ્યમાન કેન્દ્ર કઈ રેખા પર સ્થાનાંતરિત થશે?

$4 \; kg$ દળ ધરાવતી એક સમાન ધ્વજ આકારની લેમિના (પાતળી સપાટ પ્લેટ) ના દ્રવ્યમાન કેન્દ્રના યામ (તેના યામ આકૃતિમાં દર્શાવેલ છે) શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo