જો $A, G,$ અને $H$ એ બે આપેલી સંખ્યાઓના અનુક્રમે સમાંતર મધ્યક,સમગુણોત્તર મધ્યક અને સ્વરીત મધ્યક હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $A > H > G$
  • B
    $G > A > H$
  • C
    $A > G > H$
  • D
    $A < G < H$

Explore More

Similar Questions

જો $x, 1, z$ એ $A.P.$ માં હોય અને $x, 2, z$ એ $G.P.$ માં હોય,તો $x, 4, z$ એ શેમાં હશે?

શ્રેણી $S_1 = 3 + 7 + 11 + 15 + 19 + \dots$ અને $S_2 = 1 + 6 + 11 + 16 + 21 + \dots$ નું $8^{\text{th}}$ સામાન્ય પદ $.......$ છે.

જો બે પદોનો $A.M.$ $9$ હોય અને $H.M.$ $36$ હોય,તો $G.M.$ શું થશે?

જો બે ધન સંખ્યાઓ વચ્ચેનો સમાંતર મધ્યક અને સ્વરીત મધ્યકનો સરવાળો $25$ હોય અને તેમનો સમગુણોત્તર મધ્યક $12$ હોય,તો સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?

Difficult
View Solution

જો $A.M.$ એ સંખ્યાઓ $a$ અને $b$ ના $G.M.$ કરતા બમણું હોય,તો $a:b$ શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo