જો વિધાન $p \rightarrow (q \vee r)$ ખોટું હોય,તો $p, q, r$ ના સત્યાર્થતા મૂલ્યો અનુક્રમે શું થાય?

  • A
    $T, F, F$
  • B
    $F, T, F$
  • C
    $F, F, F$
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

$(p \wedge q) \rightarrow (\sim p \vee r)$ નું નિષેધ શું છે?

નીચે આપેલા વિધાનનું નકારાત્મક વિધાન લખો:
બધા ત્રિકોણ સમબાજુ ત્રિકોણ નથી.

જો સંયુક્ત વિધાન $[(p \lor q) \land (q \to r) \land (\sim r)] \to (p \land q)$ નું સત્યતા મૂલ્ય અસત્ય $(F)$ હોય, તો $p \to q$ અને $q \to p$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું હશે...

જો $\text{વિધાન}-I$: જો કામ સમયસર પૂરું ન થાય,તો કોન્ટ્રાક્ટર મુશ્કેલીમાં છે. $\text{વિધાન}-II$: કાં તો કામ સમયસર પૂરું થાય છે અથવા કોન્ટ્રાક્ટર મુશ્કેલીમાં છે. તો:

$p \wedge (q \wedge \sim(p \wedge q))$ નું નિષેધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo