જો $ax^2 + bx + c = 0$ ના બે બીજ $\alpha, \beta$ હોય અને $px^2 + qx + r = 0$ ના બીજ $\gamma, \delta$ હોય,અને $D_1, D_2$ તેમના અનુક્રમે વિવેચક હોય. જો $\alpha, \beta, \gamma, \delta$ સમાંતર શ્રેણીમાં હોય,તો $D_1 : D_2 = \dots$

  • A
    $\frac{a^2}{p^2}$
  • B
    $\frac{a^2}{b^2}$
  • C
    $\frac{b^2}{q^2}$
  • D
    $\frac{c^2}{r^2}$

Explore More

Similar Questions

જો $\alpha, \beta$, જ્યાં $\alpha < \beta$, એ સમીકરણ $\lambda x^{2} - (\lambda + 3)x + 3 = 0$ ના બીજ હોય અને $\frac{1}{\alpha} - \frac{1}{\beta} = \frac{1}{3}$ હોય, તો $\lambda$ ની તમામ શક્ય કિંમતોનો સરવાળો કેટલો થાય?

જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $a x^2+b x+c=0$ ના બીજ હોય અને જો $p x^2+q x+r=0$ ના બીજ $\frac{1-\alpha}{\alpha}$ અને $\frac{1-\beta}{\beta}$ હોય,તો $r$ ની કિંમત શું થાય?

જો સમીકરણ $4x^2 - \sqrt{13}x - 7 = 0$ ના બીજ $\alpha$ અને $\beta$ હોય,તો $|\alpha - \beta|$ નું મૂલ્ય કેટલું થાય?

જો $3$ ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ $a, b, c$ એ $a^2(a + p) = b^2(b + p) = c^2(c + p)$ નું સમાધાન કરે છે,જ્યાં $p \in \mathbb{R}$,તો $bc + ca + ab$ ની કિંમત શું થાય?

જો $\alpha, \beta$ એ દ્વિઘાત સમીકરણ $x^{2}+p x+q=0$ ના બીજ હોય, તો $\alpha^{3}+\beta^{3}$ અને $\alpha^{4}+\alpha^{2} \beta^{2}+\beta^{4}$ ની કિંમતો અનુક્રમે શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo