બે પાસા $6$ વાર ફેંકવામાં આવે છે. તો $4$ ચોક્કસ સાત વખત મળવાની સંભાવના કેટલી થાય?

  • A
    $225/18442$
  • B
    $116/20003$
  • C
    $125/15525$
  • D
    આપેલ પૈકી એક પણ નહિ.

Explore More

Similar Questions

પાસાની એક જોડીને $4$ વખત ફેંકવામાં આવે છે. જો બંને પાસા પર સમાન સંખ્યા મળે તેને સફળતા ગણવામાં આવે,તો બરાબર બે સફળતા મળવાની સંભાવના કેટલી છે?

એક બહુવિકલ્પ પરીક્ષામાં $5$ પ્રશ્નો છે. દરેક પ્રશ્નના ત્રણ વૈકલ્પિક જવાબો છે જેમાંથી બરાબર એક સાચો છે. માત્ર અનુમાન લગાવીને વિદ્યાર્થી $4$ કે તેથી વધુ સાચા જવાબો મેળવે તેની સંભાવના કેટલી છે?

એક સિક્કાને $100$ વખત ઉછાળવામાં આવે છે. છાપ (head) એકી સંખ્યામાં મળે તેની સંભાવના કેટલી છે?

ધારો કે $X$ એ દ્વિપદી વિતરણ $B(6, 1/2)$ ધરાવે છે. સાબિત કરો કે $X=3$ એ સૌથી વધુ સંભવિત પરિણામ છે.
(સૂચના: $P(X=3)$ એ તમામ $P(x_i)$ માં મહત્તમ છે,જ્યાં $x_i = 0, 1, 2, 3, 4, 5, 6$)

જો $X$ એ $np$ મધ્યક અને $npq$ વિચરણ ધરાવતું દ્વિપદી વિતરણ હોય,તો $\frac{P(X = k)}{P(X = k - 1)}$ શું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo