એક થેલામાં $3$ લાલ અને $3$ સફેદ દડા છે. જો બે દડા એક પછી એક લેવામાં આવે,તો તે ભિન્ન રંગના હોવાની સંભાવના કેટલી થાય?

  • A
    $3/10$
  • B
    $2/5$
  • C
    $3/5$
  • D
    આપેલ પૈકી એક પણ નહિં

Explore More

Similar Questions

$3$ કાળા દડા અને $4$ સફેદ દડા ધરાવતી થેલીમાંથી એક સફેદ દડો કાઢવાની સંભાવના કેટલી છે?

ત્રણ નિષ્પક્ષ સિક્કા ઉછાળવામાં આવે છે. તો,વધુમાં વધુ બે છાપ મળવાની સંભાવના કેટલી છે?

જો ગણ $\{0, 1, 2, 3, \dots, 10\}$ માંથી બે ભિન્ન સંખ્યાઓ લેવામાં આવે,તો તેમનો સરવાળો અને તેમનો તફાવત (absolute difference) બંને $4$ ના ગુણક હોય તેની સંભાવના કેટલી છે?

એક ઘટના $A$ પોતાની સાથે સ્વતંત્ર હોય જો $P(A) = \dots$

એક સિક્કો અને એક સમતોલ પાસો ઉછાળવાના પ્રયોગમાં,સિક્કા પર છાપ $(H)$ અને પાસા પર $6$ મળે તેની સંભાવના .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo