$XY$-સમતલમાં આવેલું બિંદુ શોધો જે બિંદુઓ $A(2, 0, 3)$,$B(0, 3, 2)$ અને $C(0, 0, 1)$ થી સમાન અંતરે હોય.

  • A
    $(3, 2, 0)$
  • B
    $(0, 3, 1)$
  • C
    $(1, 2, 3)$
  • D
    $(3, 0, 2)$

Explore More

Similar Questions

જો એક ચલ બિંદુ $P(x, y, z)$ ના $X$-અક્ષ અને $YZ$-સમતલથી લંબ અંતરનો ગુણોત્તર $2:3$ હોય, તો $P$ ના બિંદુપથનું સમીકરણ શોધો.

ત્રિકોણ $ABC$ નું અંતઃકેન્દ્ર શોધો,જેના શિરોબિંદુઓ $A(0,2,1)$,$B(-2,0,0)$ અને $C(-2,0,2)$ છે.

ધારો કે $ABCD$ એક ચતુષ્ફલક છે જેમાં ધાર $AB, AC$ અને $AD$ પરસ્પર લંબ છે. જો ત્રિકોણ $ABC, ACD$ અને $ADB$ ના ક્ષેત્રફળ અનુક્રમે $5, 6$ અને $7$ ચોરસ એકમ હોય,તો $\triangle BCD$ નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

જો $P \equiv (0, 1, 0)$ અને $Q \equiv (0, 0, 1)$ હોય,તો સમતલ $x + y + z = 3$ પર $PQ$ નો પ્રક્ષેપ શું થાય?

Difficult
View Solution

બિંદુ $P(1, 0, 3)$ માંથી બિંદુઓ $A(4, 7, 1)$ અને $B(3, 5, 3)$ ને જોડતી રેખા પર દોરેલા લંબપાદના યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo