જો બિંદુઓ $(1, 2)$ અને $(3, 4)$ એ રેખા $3x - 5y + a = 0$ ની વિરુદ્ધ બાજુએ આવેલા હોય,તો:

  • A
    $7 < a < 11$
  • B
    $a = 7$
  • C
    $a = 11$
  • D
    $a < 7$ અથવા $a > 11$

Explore More

Similar Questions

ઉગમબિંદુથી $(\cos \theta, \sin \theta)$ અને $(\cos \phi, \sin \phi)$ બિંદુઓને જોડતી રેખાનું લંબ અંતર શોધો.

Difficult
View Solution

$x$-અક્ષ પરના એવા બિંદુઓ કે જેનું રેખા $\frac{x}{a} + \frac{y}{b} = 1$ થી લંબ અંતર $a$ હોય,તે બિંદુઓ છે:

જો $\alpha = 1 + \sum_{r=1}^6 (-3)^{r-1} \binom{12}{2r-1}$ હોય,તો બિંદુ $(12, \sqrt{3})$ નું રેખા $\alpha x - \sqrt{3} y + 1 = 0$ થી અંતર .......... છે.

ધારો કે ઉગમબિંદુ એ સમબાજુ ત્રિકોણ $ABC$ નું મધ્યકેન્દ્ર છે અને તેની એક બાજુ $x+y=3$ રેખા પર છે. જો $R$ અને $r$ અનુક્રમે તેના પરિવૃતની ત્રિજ્યા અને અંતઃત્રિજ્યા હોય,તો $R+r=$

બિંદુ $(3, 1)$ થી રેખા $4x + 3y + 20 = 0$ પર દોરેલા લંબની લંબાઈ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo