જો એક અતિવલય એ ઉપવલય $\frac{x^2}{25} + \frac{y^2}{16} = 1$ ના નાભિકેન્દ્રોમાંથી પસાર થાય અને તેની મુખ્ય અને અનુબદ્ધ અક્ષો અનુક્રમે ઉપવલયની પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષ પર હોય,અને તેમની ઉત્કેન્દ્રતાઓનો ગુણાકાર $1$ હોય,તો .......

  • A
    અતિવલયનું નાભિકેન્દ્ર $(5, 0)$ છે.
  • B
    અતિવલયનું નાભિકેન્દ્ર $(5\sqrt{3}, 0)$ છે.
  • C
    અતિવલયનું સમીકરણ $\frac{x^2}{9} - \frac{y^2}{25} = 1$ છે.
  • D
    અતિવલયનું સમીકરણ $\frac{x^2}{9} - \frac{y^2}{16} = 1$ છે.

Explore More

Similar Questions

જો અતિવલયનો નાભિલંબ તેના કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે,તો તેની ઉત્કેન્દ્રતા કેટલી થાય?

Difficult
View Solution

જો $e_1$ અને $e_2$ એ અનુક્રમે વક્રો $9x^2 - 16y^2 - 144 = 0$ અને $9x^2 - 16y^2 + 144 = 0$ ની ઉત્કેન્દ્રતા હોય,તો $\frac{e_1^2 e_2^2}{e_1^2 + e_2^2}$ ની કિંમત શોધો.

અતિવલય $9x^2 - 16y^2 + 72x - 32y - 16 = 0$ ના નાભિલંબની લંબાઈ છે

Difficult
View Solution

જો અતિવલય $\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1$ ની ઉત્કેન્દ્રતા $\frac{5}{4}$ હોય અને $2x+3y-6=0$ એ અતિવલયની નાભિસ્થ જીવા હોય,તો તેની મુખ્ય અક્ષની લંબાઈ કેટલી થાય?

જો અતિવલય $H$ ના નાભિઓ વચ્ચેનું અંતર $26$ હોય અને તેની નિયામિકાઓ વચ્ચેનું અંતર $\frac{50}{13}$ હોય,તો અતિવલય $H$ ના અનુબદ્ધ અતિવલયની ઉત્કેન્દ્રતા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo