રેખાઓ $y = 3$ અને $y = \sqrt{3}x + 9$ વચ્ચેનો લઘુકોણ શોધો. ($^{\circ}$ માં)

  • A
    $30$
  • B
    $60$
  • C
    $45$
  • D
    $90$

Explore More

Similar Questions

$x \cos \alpha_1 + y \sin \alpha_1 = p_1$ અને $x \cos \alpha_2 + y \sin \alpha_2 = p_2$ રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

જો $A (-2, 1)$,$B (2, 3)$ અને $C (-2, -4)$ ત્રણ બિંદુઓ હોય,તો $BA$ અને $BC$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

જે રેખાઓના અક્ષો પરના અંતઃખંડો અનુક્રમે $a, -b$ અને $b, -a$ હોય,તેમની વચ્ચેનો ખૂણો શોધો.

બિંદુ $(3, -2)$ માંથી પસાર થતી એક સીધી રેખા, રેખા $\sqrt{3}x + y = 1$ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. જો તે $X$-અક્ષને છેદે, તો તેનું સમીકરણ શું હશે?

એક રેખા ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને ધન યામ અક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે. તે રેખાઓ $L_1: 2x + y + 6 = 0$ અને $L_2: 4x + 2y - p = 0, p > 0$ ને અનુક્રમે $A$ અને $B$ બિંદુઓમાં છેદે છે. જો $AB = \frac{9}{\sqrt{2}}$ હોય અને બિંદુ $A$ માંથી રેખા $L_2$ પર દોરેલા લંબનો લંબપાદ $M$ હોય,તો $\frac{AM}{BM}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo