$a$ અને $b$ લંબાઈના બે સળિયા યામ અક્ષો પર એવી રીતે સરકે છે કે જેથી તેમના છેડા હંમેશા એકવૃત્તિય રહે છે. છેડાઓમાંથી પસાર થતા વર્તુળના કેન્દ્રનો બિંદુપથ શોધો:

  • A
    $4(x^2 - y^2) = a^2 - b^2$
  • B
    $x^2 - y^2 = a^2 - b^2$
  • C
    $x^2 - y^2 = 4(a^2 - b^2)$
  • D
    $x^2 + y^2 = a^2 + b^2$

Explore More

Similar Questions

જો એક વર્તુળ બિંદુ $(a, b)$ માંથી પસાર થાય અને વર્તુળ ${x^2} + {y^2} = 4$ ને લંબછેદી રીતે કાપે,તો તેના કેન્દ્રનો બિંદુપથ શોધો.

જો એક વર્તુળ બિંદુ $(1, 2)$ માંથી પસાર થાય અને વર્તુળ $x^2 + y^2 = 4$ ને લંબચ્છેદી રીતે કાપે,તો તેના કેન્દ્રના બિંદુપથનું સમીકરણ શું છે?

Difficult
View Solution

એક બિંદુનો બિંદુપથ જે એવી રીતે ગતિ કરે છે કે જેથી $1$ એકમ બાજુવાળા ચોરસની બાજુઓથી તેના અંતરના વર્ગોનો સરવાળો $9$ થાય,તે છે

ધારો કે $C$ એ $(0,0)$ કેન્દ્ર અને $3$ એકમ ત્રિજ્યા ધરાવતું વર્તુળ છે. વર્તુળ $C$ ની જે જીવાઓ કેન્દ્ર આગળ $\frac{2\pi}{3}$ માપનો ખૂણો આંતરે છે,તેના મધ્યબિંદુઓના બિંદુપથનું સમીકરણ શોધો:

$(0, 1)$ માંથી પસાર થતા અને $y = x$ રેખાને સ્પર્શતા વર્તુળોના કેન્દ્રનો બિંદુપથ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo