બિંદુઓ $(0, 0), (2, 3)$ અને $(2, -2), (3, 5)$ ને જોડતી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

  • A
    $\tan^{-1}\left(\frac{11}{23}\right)$
  • B
    $\tan^{-1}\left(\frac{23}{11}\right)$
  • C
    $\tan^{-1}\left(\frac{10}{11}\right)$
  • D
    $\tan^{-1}\left(\frac{9}{11}\right)$

Explore More

Similar Questions

જો બે રેખાઓ $7x + 3y + 9 = 0$ અને $y = kx + 7$ એકબીજાને લંબ હોય,તો $k$ ની કિંમત શોધો.

બિંદુ $(4, 5)$ માંથી પસાર થતી અને રેખાઓ $3x = 4y + 7$ અને $5y = 12x + 6$ સાથે સમાન ખૂણો બનાવતી રેખાનું સમીકરણ શોધો.

રેખાઓ $2x - y + 5 = 0$ અને $3x + y + 4 = 0$ વચ્ચેનો ખૂણો ...$^o$ છે.

$(1,1)$ માંથી પસાર થતી અને $x+y=0$ રેખા સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતી રેખાઓના સમીકરણો કયા છે?

$2x + 3y - 7 = 0$ અને $2x + 3y - 5 = 0$ દ્વારા દર્શાવવામાં આવતી સીધી રેખાઓ નીચેનામાંથી કયા પ્રકારની છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo