ધારો કે અતિવલય $x^2 - 2y^2 - 2\sqrt{2}x - 4\sqrt{2}y - 6 = 0$ છે. ધારો કે $A$ એ અતિવલયનું એક શિરોબિંદુ છે. $A$ ની નજીકનું નાભિલંબનું એક અંત્યબિંદુ $B$ લો. જો $C$ એ $A$ ની સૌથી નજીકની અતિવલયની નાભિ હોય,તો ત્રિકોણ $ABC$ નું ક્ષેત્રફળ શોધો.

  • A
    $1 - \sqrt{\frac{2}{3}}$
  • B
    $\sqrt{\frac{3}{2}} - 1$
  • C
    $1 + \sqrt{\frac{2}{3}}$
  • D
    $\sqrt{\frac{3}{2}} + 1$

Explore More

Similar Questions

અતિવલય $5x^2 - 4y^2 + 20x + 8y = 4$ ની ઉત્કેન્દ્રતા (eccentricity) શોધો.

ધારો કે અતિવલય $\frac{x^2}{9}-\frac{y^2}{b^2}=1$ નું નાભિલંબ અતિવલયના કેન્દ્ર આગળ $\frac{\pi}{3}$ માપનો ખૂણો આંતરે છે. જો $b^2 = \frac{l}{m}(1+\sqrt{n})$ હોય,જ્યાં $l$ અને $m$ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે,તો $l^2+m^2+n^2$ ની કિંમત . . . . . . થાય.

સમીકરણ $\frac{x^2}{29 - p} + \frac{y^2}{4 - p} = 1$ $(p \neq 4, 29)$ શું દર્શાવે છે?

ધારો કે $PQ$ એ અતિવલય $\frac{x^2}{4} - \frac{y^2}{b^2} = 1$ ની જીવા છે, જે $x$-અક્ષને લંબ છે જેથી $OPQ$ એક સમબાજુ ત્રિકોણ બને, જ્યાં $O$ એ અતિવલયનું કેન્દ્ર છે. જો અતિવલયની ઉત્કેન્દ્રતા $\sqrt{3}$ હોય, તો ત્રિકોણ $OPQ$ નું ક્ષેત્રફળ શોધો:

અતિવલય $4x^2 - 9y^2 - 36 = 0$ ની નાભિઓ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo