કોઈ સમયે રેડિયોએક્ટિવ તત્વો $2:1$ ના પ્રમાણમાં લેવામાં આવે છે. તેમના અર્ધઆયુ અનુક્રમે $12$ કલાક અને $16$ કલાક છે. $2$ દિવસ પછી અવિભંજિત ભાગનો ગુણોત્તર શું હશે?

  • A
    $1:1$
  • B
    $2:1$
  • C
    $1:2$
  • D
    $1:4$

Explore More

Similar Questions

પાંચ અર્ધ-આયુષ્ય પછી મૂળ કિરણોત્સર્ગી પરમાણુઓની કેટલા ટકા સંખ્યા બાકી રહે છે ($\%$ માં)?

એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે ગામને વિદ્યુત પાવર પૂરો પાડે છે,તે બળતણ તરીકે $T$ વર્ષના અર્ધ-આયુષ્ય ધરાવતા રેડિયોએક્ટિવ પદાર્થનો ઉપયોગ કરે છે. શરૂઆતમાં બળતણનો જથ્થો એવો છે કે ગામની કુલ પાવરની જરૂરિયાત તે સમયે પ્લાન્ટમાંથી ઉપલબ્ધ વિદ્યુત પાવરના $12.5 \%$ છે. જો પ્લાન્ટ $n T$ વર્ષના મહત્તમ સમયગાળા માટે ગામની કુલ પાવરની જરૂરિયાતો પૂરી કરી શકતો હોય,તો $n$ નું મૂલ્ય કેટલું હશે?

સમય $t = 0$ પર,રેડિયો-ઍક્ટિવ તત્વના નમૂનાનું દળ $10 \, g$ છે. બે સરેરાશ જીવનકાળ જેટલા સમયગાળા પછી,નમૂનાનું આશરે કેટલા $g$ દળ બાકી રહેશે?

રેડિયોએક્ટિવ પદાર્થના એક નમૂનાનું દળ $m$,ક્ષય અચળાંક $\lambda$ અને મોલર દળ $M$ છે. જો એવોગેડ્રો અચળાંક $N_A$ હોય,તો નમૂનાની પ્રારંભિક એક્ટિવિટી કેટલી હશે?

$40 \, days$ પછી એક રેડિયોએક્ટિવ તત્વનો $1/16$ મો ભાગ અવિભંજીત રહે છે. તો તેનો અર્ધઆયુ સમય કેટલો હશે ($, days$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo