$A$ અને $B$ બે આપેલા શ્રેણિકો છે જેથી $A$ નો ક્રમ $3 \times 4$ છે. જો $A'B$ અને $BA'$ બંને વ્યાખ્યાયિત હોય,તો:

  • A
    $B'$ નો ક્રમ $3 \times 4$ છે
  • B
    $B'A$ નો ક્રમ $4 \times 4$ છે
  • C
    $B'A$ નો ક્રમ $3 \times 3$ છે
  • D
    $B'A$ અવ્યાખ્યાયિત છે

Explore More

Similar Questions

ધારો કે $A$ અને $B$ અનુક્રમે કોઈપણ બે $3 \times 3$ સંમિત (symmetric) અને વિસંમિત (skew-symmetric) શ્રેણિકો છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું $\text{નથી}$?

જો $A = \begin{bmatrix} -1 & 0 \\ 0 & 2 \end{bmatrix}$ હોય, તો $A^3 - A^2$ ની કિંમત શોધો.

જો $A = \begin{bmatrix} \cos \theta & -\sin \theta \\ \sin \theta & \cos \theta \end{bmatrix}$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

જો $M = \begin{bmatrix} \frac{5}{2} & \frac{3}{2} \\ -\frac{3}{2} & -\frac{1}{2} \end{bmatrix}$ હોય,તો નીચેનામાંથી કયો શ્રેણિક $M^{2022}$ ને સમાન છે?

જો $A = \begin{bmatrix} \lambda & 1 \\ -1 & -\lambda \end{bmatrix}$ હોય,તો $\lambda$ ની કઈ કિંમત માટે $A^2 = O$ થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo