$-10^{\circ}C$ તાપમાન ધરાવતા $1\,\,kg$ બરફને $30^{\circ}C$ તાપમાન ધરાવતા $4.4\,\,kg$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન $........^{\circ}C$ છે (બરફની વિશિષ્ટ ઉષ્મા $2100\,\,J/kg/K$ અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $336000\,\,J/kg$ છે).

  • A
    $2.3$
  • B
    $4.4$
  • C
    $5.3$
  • D
    $8.7$

Explore More

Similar Questions

$100\,^{\circ}C$ તાપમાને રહેલી $2\,kg$ ધાતુને $0\,^{\circ}C$ તાપમાને રહેલા $1\,kg$ પાણી દ્વારા ઠંડી પાડવામાં આવે છે. જો ધાતુની વિશિષ્ટ ઉષ્મા ધારિતા પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા કરતા $\frac{1}{2}$ ગણી હોય,તો મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું હશે?

Difficult
View Solution

$100 \, g$ પાણીને $-10 \, ^\circ C$ સુધી સુપરકૂલ કરવામાં આવે છે. આ બિંદુએ,કોઈ ખલેલને કારણે,તેમાંથી થોડું પાણી અચાનક બરફમાં ફેરવાય છે. પરિણામી મિશ્રણનું તાપમાન શું હશે અને કેટલું દળ થીજી જશે? $[S_W = 1 \, cal \, g^{-1} \, ^\circ C^{-1}$ અને $L_{fusion} = 80 \, cal \, g^{-1}]$

બે પ્રવાહી $A$ અને $B$ ના તાપમાન અનુક્રમે $75^{\circ} C$ અને $15^{\circ} C$ છે. તેમના દળનો ગુણોત્તર $2: 3$ છે અને તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $3: 4$ છે. જો આ બે પ્રવાહીઓને મિશ્ર કરવામાં આવે,તો પરિણામી તાપમાન $...^{\circ} C$ થશે.

$-20^{\circ}C$ તાપમાન ધરાવતા $2\, kg$ બરફને $20^{\circ}C$ તાપમાન ધરાવતા $5\, kg$ પાણી સાથે એક અવાહક પાત્રમાં મિશ્ર કરવામાં આવે છે,જેની ઉષ્મા ધારણશક્તિ નગણ્ય છે. પાત્રમાં બાકી રહેલા પાણીનું અંતિમ દળ શોધો. પાણી અને બરફની વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે $1\, kcal/kg/^{\circ}C$ અને $0.5\, kcal/kg/^{\circ}C$ છે,જ્યારે બરફની ગલન ગુપ્ત ઉષ્મા $80\, kcal/kg$ છે.

$20 \,g$ એલ્યુમિનિયમ (વિશિષ્ટ ઉષ્મા $0.2 \,cal \,g^{-1} {}^{\circ}C^{-1}$) નો પાણીનો તુલ્યાંક ......... $g$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo