એક મુસાફર અમદાવાદથી નડિયાદની $5$ ટિકિટ અને અમદાવાદથી વડોદરાની $10$ ટિકિટ રૂ. $1050$ માં ખરીદે છે. અમદાવાદથી નડિયાદની એક ટિકિટ અને અમદાવાદથી વડોદરાની એક ટિકિટની કુલ કિંમત રૂ. $130$ છે. અમદાવાદથી નડિયાદની ટિકિટની કિંમત અને અમદાવાદથી વડોદરાની ટિકિટની કિંમત શોધો.

  • A
    અમદાવાદથી નડિયાદની ટિકિટની કિંમત રૂ. $50$ અને અમદાવાદથી વડોદરાની ટિકિટની કિંમત રૂ. $80$ છે.
  • B
    અમદાવાદથી નડિયાદની ટિકિટની કિંમત રૂ. $80$ અને અમદાવાદથી વડોદરાની ટિકિટની કિંમત રૂ. $50$ છે.
  • C
    અમદાવાદથી નડિયાદની ટિકિટની કિંમત રૂ. $60$ અને અમદાવાદથી વડોદરાની ટિકિટની કિંમત રૂ. $70$ છે.
  • D
    અમદાવાદથી નડિયાદની ટિકિટની કિંમત રૂ. $70$ અને અમદાવાદથી વડોદરાની ટિકિટની કિંમત રૂ. $60$ છે.

Explore More

Similar Questions

સમીકરણોની જોડી $ax - y = 5$ અને $4x - 2y = 10$ ને અનંત ઉકેલો છે. તો $a = \ldots$

નીચે આપેલા સમીકરણોની જોડીને ચોકડી ગુણાકારની રીતથી ઉકેલો:
$x - 3y = -5$
$3x = 7y - 13$

સમીકરણ ............. નો આલેખ ઉગમબિંદુમાંથી પસાર થાય છે.

નીચે આપેલા સમીકરણોના યુગ્મને ચોકડી ગુણાકારની રીતથી ઉકેલો:
$x + y - (a + b) = 0$
$ax - by - (a^2 - b^2) = 0$

Difficult
View Solution

$x+y-3=0$ અને $3x+3y-9=0$ નો ઉકેલ ગણ ............ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo