એક સમતલ $P$ એ યામ અક્ષોને અનુક્રમે $A, B$ અને $C$ બિંદુઓમાં છેદે છે. $\Delta ABC$ નું મધ્યકેન્દ્ર $(1, 1, 2)$ આપેલું છે. તો આ મધ્યકેન્દ્રમાંથી પસાર થતી અને સમતલ $P$ ને લંબ રેખાનું સમીકરણ શોધો.

  • A
    $\frac{x-1}{1}=\frac{y-1}{2}=\frac{z-2}{2}$
  • B
    $\frac{x-1}{2}=\frac{y-1}{2}=\frac{z-2}{1}$
  • C
    $\frac{x-1}{2}=\frac{y-1}{1}=\frac{z-2}{1}$
  • D
    $\frac{x-1}{1}=\frac{y-1}{1}=\frac{z-2}{2}$

Explore More

Similar Questions

ધન દિશા કોસાઇન ધરાવતી એક રેખા બિંદુ $P(2,1,2)$ માંથી પસાર થાય છે અને યામ અક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે. આ રેખા સમતલ $2x+y+z=9$ ને બિંદુ $Q$ પર મળે છે. રેખાખંડ $PQ$ ની લંબાઈ $\qquad$ એકમ છે.

એક રેખા $L$ એ બિંદુઓ $\hat{i}+2 \hat{j}+\hat{k}$ અને $-2 \hat{i}+3 \hat{k}$ માંથી પસાર થાય છે. એક સમતલ $P$ એ ઉગમબિંદુ અને બિંદુઓ $4 \hat{k}, 2 \hat{i}+\hat{j}$ માંથી પસાર થાય છે. રેખા $L$ સમતલ $P$ ને જે બિંદુએ મળે છે તે બિંદુ છે

$x + y + z = 1$ અને $2x + 3y - z + 4 = 0$ સમતલોના છેદરેખામાંથી પસાર થતા અને $x$-અક્ષને સમાંતર સમતલનું સમીકરણ શોધો.

રેખા $\frac{x}{2} = \frac{y}{3} = \frac{z}{4}$ અને સમતલ $3x + 2y - 3z = 4$ વચ્ચેનો ખૂણો ......... $^o$ છે.

સમતલ $x+2y+3z=4$ અને રેખા $\frac{x-1}{2}=\frac{y+1}{1}=\frac{z-1}{-1}$ ના છેદબિંદુમાંથી પસાર થતી અને સદિશ $(2\hat{i}-3\hat{j}) \times (\hat{i}+2\hat{j}-\hat{k})$ ને સમાંતર રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo