$x = 2$ રેખા પર ગતિ કરતું પ્રકાશનું કિરણ $y^2 - 2y - 4x + 5 = 0$ સમીકરણ ધરાવતા પરવલયાકાર અરીસા સાથે અથડાય છે અને તેની સપાટી પરથી પરાવર્તિત થાય છે. તો પરાવર્તિત કિરણનું સમીકરણ શું હોઈ શકે?

  • A
    $y = 5$
  • B
    $x = -1$
  • C
    $y = -1$
  • D
    $y = 1$

Explore More

Similar Questions

બહારના બિંદુ $P$ માંથી પરવલય $y^2 = 4ax$ પર દોરેલા સ્પર્શકો પરવલયની અક્ષ સાથે $\theta_1$ અને $\theta_2$ ખૂણા બનાવે છે,જેથી $\tan \theta_1 + \tan \theta_2 = b$,જ્યાં $b$ અચળ છે. તો $P$ કયા પર આવેલું છે?

પરવલય $y^2 = 4ax$ ની કોઈપણ નાભિસ્થ જીવાના અંત્યબિંદુઓ આગળ દોરેલા સ્પર્શકો કઈ રેખા પર છેદે છે?

પરવલય $y^{2}=4ax$ માટે બિંદુ $(at^{2}, 2at)$ આગળ સ્પર્શક અને અભિલંબના સમીકરણો શોધો.

Difficult
View Solution

પરવલય $y^2 = 4x$ પર બિંદુ $P(2, 3)$ માંથી દોરેલા સ્પર્શકોના સ્પર્શબિંદુઓ $Q$ અને $R$ કયા છે?

પરવલય $y^2 = 4ax$ ની નાભિ જીવાની શિરોબિંદુથી અંતર $p$ હોય,તો તેની લંબાઈ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo