વિધાન $(A)$: $\frac{d}{d x}\left(\frac{x^2 \sin x}{\log x}\right)=\frac{x^2 \sin x}{\log x} \left(\cot x+\frac{2}{x}-\frac{1}{x \log x}\right)$
કારણ $(R)$: $\frac{d}{d x}\left(\frac{u v}{w}\right)=\frac{u v}{w}\left[\frac{u^{\prime}}{u}+\frac{v^{\prime}}{v}-\frac{w^{\prime}}{w}\right]$

  • A
    $A$ સાચું છે,$R$ સાચું છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે
  • B
    $A$ સાચું છે,$R$ સાચું છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી
  • C
    $A$ સાચું છે,$R$ ખોટું છે
  • D
    $A$ ખોટું છે,$R$ સાચું છે

Explore More

Similar Questions

જો $y(x) = x^x, x > 0$ હોય,તો $y^{\prime \prime}(2) - 2y^{\prime}(2)$ ની કિંમત શોધો:

$f(x)=x^{\tan ^{-1} x}$ નું $g(x)=\sec ^{-1}\left(\frac{1}{2 x^2-1}\right)$ ની સાપેક્ષમાં વિકલન શું થાય?

જો $f(x) = \frac{e^{-x} \sin x}{\log_e x}$ અને $f'(x) = f(x) \cdot g(x)$ હોય, તો $g'(e) =$

જો $y = x^2 + x^{\log x}$ હોય,તો $\frac{dy}{dx} = $

જો $y=x^{\log x}+(\log x)^x, x>1$ હોય, તો $\left(\frac{d y}{d x}\right)_{x=e}=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo