આપેલ ગુણાકારની ગણતરી કરો: $\begin{bmatrix} 1 \\ 2 \\ 3 \end{bmatrix} \begin{bmatrix} 2 & 3 & 4 \end{bmatrix}$.

  • A
    $\begin{bmatrix} 2 & 3 & 4 \\ 4 & 6 & 8 \\ 6 & 9 & 12 \end{bmatrix}$
  • B
    $\begin{bmatrix} 2 & 4 & 6 \\ 3 & 6 & 9 \\ 4 & 8 & 12 \end{bmatrix}$
  • C
    $\begin{bmatrix} 2 & 3 & 4 \end{bmatrix}$
  • D
    $\begin{bmatrix} 2 \\ 4 \\ 6 \end{bmatrix}$

Explore More

Similar Questions

ધારો કે $A = \begin{bmatrix} 2 & -2 \\ 1 & -1 \end{bmatrix}$ અને $B = \begin{bmatrix} -1 & 2 \\ -1 & 2 \end{bmatrix}$ છે. તો ગણ $\{(n, m) : n, m \in \{1, 2, \ldots, 10\} \text{ અને } nA^n + mB^m = I\}$ માં ઘટકોની સંખ્યા કેટલી છે?

જો $A$ એ $3 \times 4$ શ્રેણિક હોય અને $B$ એવો શ્રેણિક હોય કે જેથી $A^{\prime}B$ અને $BA^{\prime}$ બંને વ્યાખ્યાયિત હોય,તો $B$ કયા પ્રકારનો શ્રેણિક છે?

$3 \times 3$ ક્રમના એવા શ્રેણિકોની સંખ્યા શોધો,જેના ઘટકો $0$ અથવા $1$ હોય અને તમામ ઘટકોનો સરવાળો અવિભાજ્ય સંખ્યા હોય.

$3 \times 4$ શ્રેણિકની રચના કરો,જેના ઘટકો $a_{i j}=\frac{1}{2}|-3 i+j|$ દ્વારા આપવામાં આવ્યા છે.

જો શ્રેણિકમાં $8$ ઘટકો હોય,તો તેના શક્ય પરિમાણો (orders) કયા હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo