ત્રિકોણ $ABC$ ધ્યાનમાં લો જેના શિરોબિંદુઓ $A(1,2)$,$B(\alpha, \beta)$ અને $C(\gamma, \delta)$ છે. ખૂણાઓ $\angle ABC = \frac{\pi}{6}$ અને $\angle BAC = \frac{2\pi}{3}$ છે. જો બિંદુઓ $B$ અને $C$ એ રેખા $y = x + 4$ પર આવેલા હોય,તો $\alpha^2 + \gamma^2$ ની કિંમત શોધો.

  • A
    $46$
  • B
    $13$
  • C
    $15$
  • D
    $14$

Explore More

Similar Questions

રેખાઓ $2x - y - 15 = 0$ અને $3x + y + 4 = 0$ વચ્ચેનો ખૂણો .....$^o$ છે.

જો $\theta$ એ રેખાઓ $\frac{x}{a}+\frac{y}{b}=1$ અને $\frac{x}{b}+\frac{y}{a}=1$ વચ્ચેનો લઘુકોણ હોય,તો $\sin \theta=$

$y - \sqrt{3}x + 1 = 0$ અને $\sqrt{3}y - x + 7 = 0$ દ્વારા આપવામાં આવેલી રેખાઓ વચ્ચેનો લઘુકોણ કેટલો છે ($^{\circ}$ માં)?

જો રેખા $(2x + 3y + 4) + \lambda(6x - y + 12) = 0$ એ રેખા $7x + 5y = 2$ ને લંબ હોય,તો $\lambda = $

જો $\alpha, \beta$ $(\alpha > \beta)$ એ $k$ ની એવી બે કિંમતો હોય કે જેથી સમીકરણો $2x + (3 - 2k)y + (2k + 1) = 0$ અને $kx + (k - 1)y - 4 = 0$ બે પરસ્પર લંબ રેખાઓ દર્શાવે,તો $\alpha^2 + 2\beta =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo