વિધેય $f(x) = (x - 2) \log_e x$ ધ્યાનમાં લો. તો સમીકરણ $x \log_e x = 2 - x$

  • A
    $(1, 2)$ માં ઓછામાં ઓછું એક બીજ ધરાવે છે
  • B
    $(1, 2)$ માં કોઈ બીજ નથી
  • C
    બિલકુલ ઉકેલી શકાય તેમ નથી
  • D
    $(-2, 1)$ માં અનંત બીજ ધરાવે છે

Explore More

Similar Questions

સાબિત કરો કે દરેક બહુપદી વિધેય સતત છે.

જે બિંદુ / બિંદુઓ પર વિધેય $f(x) = \frac{1}{x^2 - 5|x| + 6}$ અસતત હોય, તેવા બિંદુઓની સંખ્યા છે......

તપાસો કે $f(x) = \sin |x|$ એ સતત વિધેય છે કે નહીં.

$x$ ના મૂલ્યોનો ગણ શોધો જેના માટે વિધેય $f(x) = \log \left(\frac{x-1}{x+2}\right)$ સતત હોય.

જો વિધેય $f(x)=\begin{cases} \frac{1-\cos x}{x^{2}}, & x \neq 0 \text{ માટે } \\ k, & x=0 \text{ માટે } \end{cases}$ એ $x=0$ આગળ સતત હોય,તો $k$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo