નીચે આપેલા પરમાણુઓ અને આયનોમાં $n = 2 \rightarrow n = 1$ સંક્રમણથી મળતી વર્ણપટ રેખાને ધ્યાનમાં લો. સૌથી ટૂંકી તરંગલંબાઇ કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

  • A
    હાઇડ્રોજન પરમાણુ
  • B
    ડ્યુટેરિયમ પરમાણુ
  • C
    એક આયનીકૃત હિલિયમ
  • D
    દ્વિ આયનીકૃત લિથિયમ

Explore More

Similar Questions

જો $(n+1)^{\text{th}}$ બોહર ત્રિજ્યા અને $n^{\text{th}}$ બોહર ત્રિજ્યા વચ્ચેનો તફાવત $(n-1)^{\text{th}}$ બોહર ત્રિજ્યા જેટલો હોય,તો $n$ નું મૂલ્ય શોધો.

હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને ધરા અવસ્થાની કક્ષાના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો છે?

$Li^{++}$ માં ઇલેક્ટ્રોનને પ્રથમ કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ઉત્તેજિત કરવા માટે એકરંગી પ્રકાશના કિરણનો ઉપયોગ કરવામાં આવે છે. એકરંગી પ્રકાશની તરંગલંબાઇ $x \times 10^{-10} \; m$ માલૂમ પડે છે. $x$ નું મૂલ્ય $\dots$ છે. [આપેલ છે: $hc = 1242 \; eV \cdot nm$]

હાઇડ્રોજન પરમાણુની ધરા-સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી છે?

બોહર મોડેલ મુજબ,બે વાર આયનીકૃત $Li$ પરમાણુ $(Z = 3)$ ની ભૂમિ અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા ($eV$ માં) કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo