$11\, cm$ લંબાઈનો રેખાખંડ $\overline{ XY }$ દોરો. $\odot( X, 4\, cm )$ અને $\odot( Y, 3\, cm )$ દોરો. દરેક વર્તુળના કેન્દ્રમાંથી બીજા વર્તુળ પર સ્પર્શકો દોરો. રચનાના પગલાં લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રચનાના પગલાં:
$1$. $11\, cm$ લંબાઈનો રેખાખંડ $\overline{ XY }$ દોરો.
$2$. $X$ ને કેન્દ્ર લઈ $4\, cm$ ત્રિજ્યાનું અને $Y$ ને કેન્દ્ર લઈ $3\, cm$ ત્રિજ્યાનું વર્તુળ દોરો.
$3$. $\overline{ XY }$ નો લંબદ્વિભાજક દોરીને તેનું મધ્યબિંદુ $M$ મેળવો.
$4$. $M$ ને કેન્દ્ર અને $MX$ (અથવા $MY$) જેટલી ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરો. આ વર્તુળ,$X$ કેન્દ્રવાળા વર્તુળને બિંદુઓ $A$ અને $B$ માં તથા $Y$ કેન્દ્રવાળા વર્તુળને બિંદુઓ $C$ અને $D$ માં છેદશે.
$5$. $XA$ અને $XB$ જોડો,જે $X$ માંથી $Y$ કેન્દ્રવાળા વર્તુળ પરના સ્પર્શકો છે.
$6$. $YC$ અને $YD$ જોડો,જે $Y$ માંથી $X$ કેન્દ્રવાળા વર્તુળ પરના સ્પર્શકો છે.

Explore More

Similar Questions

$\odot(P, 4\, cm)$ આપેલ છે. વર્તુળને બે સ્પર્શકો દોરો જે એકબીજાને લંબ હોય. રચનાના પગલાં લખો.

સાચું કે ખોટું લખો અને તમારા જવાબ માટે કારણો આપો.
ભૌમિતિક રચના દ્વારા,રેખાખંડનું $2 \sqrt{3} : 2 \sqrt{3}$ ગુણોત્તરમાં વિભાજન કરવું શક્ય છે.

વર્તુળ પર સ્પર્શકોની જોડી દોરવા માટે જે એકબીજા સાથે $35^{\circ}$ ના ખૂણે નમેલા હોય,તો વર્તુળની તે બે ત્રિજ્યાઓના અંતિમ બિંદુઓ પર સ્પર્શકો દોરવા જરૂરી છે,જેની વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

એક રેખાખંડને $2: 3: 4$ ના ગુણોત્તરમાં તે જ ક્રમમાં ત્રણ ભાગમાં વિભાજિત કરો.

Difficult
View Solution

$AB = 3 \, cm$,$BC = 6 \, cm$ અને $AC = 5 \, cm$ હોય તેવો $\Delta ABC$ રચો. ત્યારબાદ,$\Delta ABC$ ને સમરૂપ $\Delta BPQ$ ની રચના કરો કે જેથી $\Delta BPQ$ ની દરેક બાજુ $\Delta ABC$ ની અનુરૂપ બાજુઓ કરતાં $\frac{3}{4}$ ગણી હોય. રચનાના સોપાન લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo