$(x+4)^{2}(x-3)^{2}$ અને $(x-1)(x+4)(x-3)^{2}$ નો $G.C.D.$ શોધો.

  • A
    $(x+3)(x+9)^{2}$
  • B
    $(x+4)(x-3)^{3}$
  • C
    $(x+4)(x-3)^{2}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $(x-4)$ એ $x^{2}-x-12$ અને $x^{2}-mx-8$ નો $G.C.D.$ (ગુ.સા.અ.) હોય,તો $m$ ની કિંમત શોધો.

Difficult
View Solution

બે બહુપદીઓનો $H.C.F.$ (ગુ.સા.અ.) $(y-7)$ છે અને તેમનો $L.C.M.$ (લ.સા.અ.) $y^{3}-10y^{2}+11y+70$ છે. જો એક બહુપદી $y^{2}-5y-14$ હોય,તો બીજી બહુપદી શોધો.

Difficult
View Solution

બહુપદીઓ $2x^{2}-3x-2$ અને $x^{3}-4x^{2}+4x$ નો લ.સા.અ. $(L.C.M.)$ શોધો.

બહુપદીઓ $6 x^{2}+11 x+3$ અને $2 x^{2}+x-3$ નો $G.C.D.$ શોધો.

Difficult
View Solution

બે બહુપદીઓ $p(x)$ અને $q(x)$ નો લ.સા.અ. ($L$.$C$.$M$.) અને ગુ.સા.અ. ($H$.$C$.$F$.) અનુક્રમે $36 x^{3}(x+a)(x^{3}-a^{3})$ અને $x^{2}(x-a)$ છે. જો $p(x)=4 x^{2}(x^{2}-a^{2})$ હોય,તો $q(x)$ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo