$(2, 2\sqrt{3})$ માંથી પસાર થતી અને $x-$અક્ષ સાથે $75^{\circ}$ નો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ શોધો.

  • A
    $(\sqrt{3}+1)x - (\sqrt{3}-1)y = 4(\sqrt{3}-1)$
  • B
    $(\sqrt{3}+1)x + (\sqrt{3}-1)y = 4(\sqrt{3}-1)$
  • C
    $(\sqrt{3}-1)x - (\sqrt{3}+1)y = 4(\sqrt{3}-1)$
  • D
    $(\sqrt{3}+1)x - (\sqrt{3}-1)y = 4$

Explore More

Similar Questions

એક રેખા $(-1, -3)$ માંથી પસાર થાય છે અને $x + 6y = 5$ ને લંબ છે. તેનો $x$-અંતઃખંડ શોધો.

રેખા $x \cos \alpha + y \sin \alpha = a$ દ્વારા $y$-અક્ષ પર બનતો અંત:ખંડ શોધો:

$-\frac{1}{\sqrt{2}}$ ઢાળ ધરાવતી અને $y$-અક્ષની ઋણ દિશામાં $2 \sqrt{2}$ એકમનો અંતઃખંડ બનાવતી રેખાનું સમીકરણ શોધો:

બિંદુ $P(1, 2)$ માંથી પસાર થતી બે રેખાઓ $L_1$ અને $L_2$,રેખા $x+y=4$ ને $P$ થી $\frac{\sqrt{6}}{3}$ એકમના અંતરે છેદે છે. તો $L_1$ અને $L_2$ દ્વારા ધન $X$-અક્ષ સાથે બનતા ખૂણાઓ શોધો.

સમીકરણ $\sqrt{3} x + y - 8 = 0$ ને અભિલંબ સ્વરૂપમાં ફેરવો. $p$ અને $\omega$ ની કિંમતો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo