$\vec{a} = 4 \hat{i} + 5 \hat{j}$ અને $\vec{b} = -\hat{i} + \hat{j}$ હોય,તો $\vec{b}$ ની દિશામાં $\vec{a}$ ના ઘટકની લંબાઈ શોધો.

  • A
    $\frac{1}{\sqrt{2}}$
  • B
    $\frac{7}{\sqrt{2}}$
  • C
    $\sqrt{2}$
  • D
    $\frac{2}{7}$

Explore More

Similar Questions

સ્થાન સદિશ (Position vector) એટલે શું? સ્થાનાંતર સદિશ (Displacement vector) એટલે શું? સદિશોની સમાનતા સમજાવો.

બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ નો પરિણામી સદિશ $\vec{A}$ સાથે $\alpha$ ખૂણો અને $\vec{B}$ સાથે $\beta$ ખૂણો બનાવે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો $\vec P = \vec Q$ હોય,તો નીચેનામાંથી કયું સાચું નથી?

સાચું વિધાન પસંદ કરો :-

બે સદિશો $A$ અને $B$ ના પરિણામી સદિશનું મૂલ્ય મહત્તમ હોય તે માટે તેમની વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo