સમતલમાં $12$ બિંદુઓ (જેમાંથી $4$ બિંદુઓ સમરેખ છે) દ્વારા બનતા ત્રિકોણની સંખ્યા શોધો.

  • A
    $216$
  • B
    $126$
  • C
    $612$
  • D
    $621$

Explore More

Similar Questions

$2^5 \cdot 3^4 \cdot 5^2$ ના ભાજકોનો સરવાળો કેટલો થાય?

Difficult
View Solution

એક ઉમેદવારે $10$ માંથી $6$ પ્રશ્નોના જવાબ આપવાના છે,જેમને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા છે,દરેક જૂથમાં $5$ પ્રશ્નો છે. ઉમેદવારને દરેક જૂથમાંથી $4$ થી વધુ પ્રશ્નોના પ્રયાસ કરવાની મંજૂરી નથી. તો તે કેટલી રીતે પોતાની પસંદગી કરી શકે છે?

Difficult
View Solution

$10$ વિદ્યાર્થીઓના વર્ગમાં $3$ છોકરીઓ છે. તેઓને એક હરોળમાં એવી રીતે કેટલી અલગ અલગ રીતે બેસાડી શકાય કે જેથી ત્રણમાંથી કોઈ પણ બે છોકરીઓ સાથે ન હોય?

'$ALGEBRA$' શબ્દના અક્ષરોને કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી બંને '$A$' સાથે ન આવે?

$0, 1, 2, 3, 4, 7$ અને $8$ અંકોનો ઉપયોગ કરીને ચાર અંકની કેટલી એકી સંખ્યાઓ બનાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo