$A.P.$ $5, 2, -1, \ldots$ ના પ્રથમ $n$ પદોનો સરવાળો શોધો.

  • A
    $S_n = -\frac{3}{2}n^2 + \frac{13}{2}n$
  • B
    $S_n = -\frac{3}{2}n^2 - \frac{13}{2}n$
  • C
    $S_n = \frac{3}{2}n^2 + \frac{13}{2}n$
  • D
    $S_n = \frac{3}{2}n^2 - \frac{13}{2}n$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ શ્રેણી $A.P.$ (સમાંતર શ્રેણી) નથી?

સમાંતર શ્રેણી $(A.P.)$ ના સામાન્ય સંકેતો મુજબ,જો $a=5, d=3$ અને $T_n=50$ હોય,તો $n$ અને $S_n$ શોધો.

સમાંતર શ્રેણી $(A.P.)$ ના $n$ માં પદને ............. દ્વારા દર્શાવવામાં આવે છે.

બે $AP$ (સમાંતર શ્રેણી) નો સામાન્ય તફાવત સમાન છે. તેમાંથી એકનું પ્રથમ પદ $-1$ છે અને બીજાનું પ્રથમ પદ $-8$ છે. તો તેમના $4$ થા પદ વચ્ચેનો તફાવત શોધો.

$100$ અને $200$ ની વચ્ચે $9$ વડે વિભાજ્ય હોય તેવી પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo