સદિશ $\vec{a} = 2\hat{i} + 3\hat{j} + \hat{k}$ ની દિશામાં એકમ સદિશ શોધો.

  • A
    $\frac{2}{\sqrt{14}}\hat{i} + \frac{3}{\sqrt{14}}\hat{j} + \frac{1}{\sqrt{14}}\hat{k}$
  • B
    $\frac{1}{\sqrt{14}}\hat{i} + \frac{2}{\sqrt{14}}\hat{j} + \frac{3}{\sqrt{14}}\hat{k}$
  • C
    $\frac{3}{\sqrt{14}}\hat{i} + \frac{1}{\sqrt{14}}\hat{j} + \frac{2}{\sqrt{14}}\hat{k}$
  • D
    $\frac{1}{\sqrt{14}}\hat{i} + \frac{3}{\sqrt{14}}\hat{j} + \frac{2}{\sqrt{14}}\hat{k}$

Explore More

Similar Questions

જો $\bar{a} = \hat{i} + \hat{j} + \hat{k}$,$\bar{b} = 4\hat{i} - 2\hat{j} + 3\hat{k}$,અને $\bar{c} = \hat{i} - 2\hat{j} + \hat{k}$ હોય,તો $6$ એકમ માન ધરાવતો સદિશ,જે સદિશ $2\bar{a} - \bar{b} + 3\bar{c}$ ને સમાંતર હોય,તે શોધો.

જો $\vec{a}=\hat{i}+\hat{j}+\hat{k}, \vec{b}=2 \hat{i}-\hat{j}+3 \hat{k}$ અને $\vec{c}=\hat{i}-2 \hat{j}+\hat{k}$ હોય,તો સદિશ $2 \vec{a}-\vec{b}+3 \vec{c}$ ને સમાંતર એકમ સદિશ શોધો.

$P$ અને $Q$ ના સ્થાન સદિશો અનુક્રમે $5i + 4j + ak$ અને $-i + 2j - 2k$ છે. જો તેમની વચ્ચેનું અંતર $7$ હોય,તો $a$ ની કિંમત કેટલી થશે?

જો સદિશ $a = 2 \hat{i} + 3 \hat{j} + 6 \hat{k}$ અને $b$ સમરેખ હોય અને $|b| = 21$ હોય, તો $b$ બરાબર શું થાય?

સદિશ $\vec{a} = 4 \hat{i} + 3 \hat{j} - 2 \hat{k}$ ની દિશામાં $2 \sqrt{29}$ એકમ માન ધરાવતો સદિશ . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo